₹1,899 · Brand: Chaukhat · SKU: MMH-0104 · In stock
હોટેલ લોગો સાથે ડિજિટલ પ્રિન્ટેડ નાયલોન મેટ. વૉટરપ્રૂફ. ટ્રૉલી અને સામાનની અવરજવરથી ઊખડે નહીં તે માટે કિનારીઓ બાંધેલી છે.